વેબ સીરિઝ રાગિણી એમએમએસ 2.2માં લીડ રોલ કરનાર અભિનેત્રી કરિશ્મા શર્મા તેની હોટનેસથી વેબ સીરિઝમાં જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ ધમાલ મચાવી રહી છે.

My one hour photoshoot  More pictures coming soon ️
Shot by my favourite @amitkhannaphotography 
Muh @makeupbyanshu 
Styled by @prashantmangasuli

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા વેબ સીરિઝમાં જ નહીં રીઅલ લાઈફમાં પણ બોલ્ડ ફોટો શેર કરવાની શોખીન છે. કરિશ્માએ ફરીવાર આ વાત સાબિત કરી છે. તેણે તેના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...