સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર છેલ્લા કેટલાક દિવસોથી ઈશા ગુપ્તા છવાયેલી રહી છે. અત્યંત બોલ્ડ અને ત્યારપછી ન્યૂડ ફોટો શેર કરનાર ઈશાના પગલે અન્ય એક ટીવી સ્ટાર ચાલી રહી છે.

Everyone wants a strong woman until she actually stands up, flexes her muscles,projects her voice.
Suddenly,she is too much.
She has forgotten her place.
You want those women as ideas,as fantasies! 
Just because they threat to be even better than you could ever be! 
More power to all the strong woman. 
Strong is the new pretty ️ #lipstickrebellion 
#lipstickrebellionbegins #lipstickundermyburkha
Thanks @ektaravikapoor ma'am for  adding more power to the society!
@natasha_phukan @riturjoshi @sheneeddiscipline
Thanks @eshachawla03 for the tag ️

આ અભિનેત્રી લોકપ્રિય ટીવી સીરિયલ યે હૈ મહોબ્બતેમાં જોવા મળે છે. આ અભિનેત્રી છે કરિશ્મા શર્મા, જે યે હૈ મહોબ્બતે માં રૈનાનું પાત્ર ભજવી રહી છે અવારનવાર પોતાની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી કરિશ્માએ આ વખતે હોટ અને બોલ્ડ અંદાજ દેખાડ્યો છે.

1 / 6
સંપૂર્ણ લેખ વાંચવા માટે...