વ્હોટ્સએપ ગ્રુપમાં ક્યારેક એકસાથે બધા મેમ્બર્સ મેસેજ કરે ત્યારે પરેશાની થાય છે. આ સિવાય વ્હોટ્સએપ ગ્રુપને અફવાઓ અને ખોટા મેસેજ વાયરલ કરવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે.

હવે આ સમસ્યાઓને હલ કરવા માટે વ્હોટ્સએપ દ્વારા iOS, એન્ડ્રોઈડ અને વિંડોઝ ફોનમાં ‘Restrict Group’ નામનું નવું ફીચર ઉમેરવામાં આવશે. આ ફીચર દ્વારા વ્હોટ્સએપ ગ્રુપના એડમિંસ જ ગ્રુપમાં મેસેજ મોકલી શકશે. જ્યારે બાકીના ગ્રુપ મેમ્બર્સ આ મેસેજને ખાલી જોઈ શકશે. અને માત્ર એડમિન જ ટેક્સ્ટનો જવાબ આપી શકશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...