જેમ જેમ યુગ બદલાય છે અને લાઈફસ્ટાઈલમાં પરિવર્તન થઈ રહ્યું છે, તેમ જીવિત રહેવાના સરેરાશ વર્ષો પણ ઘટતા જાય છે. તેવામાં જ્યારે તમને ખબર પડે કે દુનિયામાં એક એવું ગામડું પણ છે જ્યાં સરેરાશ ઉંમર 90 થી 100 વર્ષ છે તો તમે દંગ રહી જશો.

પરંતુ સવાલ એ છે કે કેવી રીતે ત્યાંના લોકો આટલા વર્ષો સુધી જીવિત રહી શકે છે? વર્ષ 2017માં એક શોધ અનુસાર ઈટલીના સુદૂર ગામડામાં 90 પાર કરેલા લોકો સાથે વાત કરતા ખબર પડી કે તેમનામાં એક જીદ અને ફરી ઉભા થવાનો જુસ્સો ભરેલો પડ્યો છે.

ઈન્ટરનેશનલ સાયકોગેરિયાટ્રિક્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયેલી આ સ્ટડીમાં 29 બુજૂર્ગ ગામવાસિયોની માનસિક-શારીરિક તબીયતનો અભિપ્રાય લેવાયો. તેમની ઉંમર 90 થી 101 વર્ષની વચ્ચે હતી.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...