દેશમાંથી ભાગી ચૂકેલ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝાટકો લાગ્યો છે. તેઓ યુકેમાં ભારતીય બેન્કો દ્વારા ફાઇલ કરેલ કેસ હારી ગયા છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે મોટાપાયે કરેલી ધાંધલીના આરોપોની વચ્ચે બેન્કોને માલ્યા પાસેથી 10,000 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો હતો.

લંડનમાં જજ અંડ્રુયુ હેનશૉએ મંગળવારના રોજ કહ્યું કે IDBI બેન્ક સહિત લેન્ડર્સ ભારતીય કોર્ટના નિર્ણયને લાગૂ કરી શકે છે, જેમાં માલ્યા પર આરોપ મૂકાયો હતો કે તેમણે જાણીજોઇને હવે બંધ પડેલી પોતાની કિંગફિશર એરલાઇન્સ માટે અંદાજે 1.4 અબજ ડોલરની લોન લીધી હતી. જજે માલ્યાની સંપત્તિઓને દુનિયાભરમાં ફ્રીઝ કરવાનો આદેશ પલટવાની માંગ પણ ઠુકરાવી દીધી.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...