વીર દે વેડિંગનું નવું પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગયુ છે. આ પોસ્ટરમાં ફિલ્મની ચાર એક્ટ્રેસ કરિના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાણીયા બિકીની લૂકમાં નજર આવી રહી છે. આ પહેલા ફિલ્મનું ટીઝર અને એક સોંગ રિલીઝ થયુ હતુ.

આ નવા પોસ્ટરને જોઇને અંદાજો લગાવવામાં આવે છે કે ફિલ્મમાં છોકરીઓની ખુબ મસ્તી જોવા મળી શકે છે. આ ફિલ્મમાં શશાંક ઘોષ ડાયરેક્ટર છે. ફિલ્મને પ્રોડ્યુસ કરી છે સોનમ કપૂરની બહેન રિયા કપૂરે. વેબ સીરીઝ પરમેનેન્ટ રુપમે્ટસથી ચર્ચામાં આવેલા સુમિત વ્યાસ કારિના કપૂર અપોઝિટ નજર આવી રહ્યા છે.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...