CM રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ સેલનાં આવાસને લઇને ગુજરાતની જનતા માટે એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. આ હેઠળ રાજ્યનાં ઘણાં ગરીબ પરિવારને ફાયદો થશે તે વાત નક્કી છે. તેમજ મુખ્યમંત્રી રૂપાણીનાં આ પ્રજાલક્ષી નિર્ણયથી રાજ્યની મધ્યમવર્ગીય અને ગરીબ જનતામાં ખુશી ફેલાઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની જનતા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધોછે. CM રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ સેલના એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાનના બિલ્ડઅપ એરિયા ઉપરાંત રહેણાંક પ્રકારનાં બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવાની જાહેરાત કરવામાં આવશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...