યુકેની યુનિર્વિસટીમાં સ્ટુડન્ટ વિઝાની અરજી કરવા અને સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે 25 દેશના વિદ્યાર્થીઓ માટે ટાયર-4ના વિઝા નિયમો હળવા કરાયા છે પણ આ યાદીમાં ભારતના વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવતાં ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો છે.

વિઝા અરજીની પ્રોસેસ કામગીરી માટે બ્રિટિશ સરકારે ઓછાં જોખમો ધરાવતા દેશો અને વિદ્યાર્થીઓની યાદી બનાવી છે તેમાં ભારત અને ભારતીય વિદ્યાર્થીઓને બાકાત રખાયા છે. આમ બ્રિટને હળવા કરેલા સ્ટુડન્ટ વિઝા નિયમોના લાભ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવશે નહીં. તેમણે કડક વિઝા પ્રોસેસમાંથી પસાર થવું પડશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...