કંપની પોતાની સેવાઓમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે કંપની વર્લ્ડ કપ, ભૂકંપ, રૉયલ વેડિંગ અને ચૂંટણી જેવી મોટી ઈવેન્ટ્સને મોટી સ્પેસ આપશે જેથી લોકોને રસપ્રદ ટ્વિટ્સ સરળતાથી મળી શકે.

ટ્વિટરે લાઈવ ઈવેન્ટ્સ અને રસપ્રદ ન્યૂઝ પર જોર આપીને યૂઝર્સ અને જાહેરાતદાતાઓની સાથે ઉભા રહેવાની કોશિશ કરી છે, જ્યારે બીજી બાજુ ફેસબુકે મિત્રો અને ફેમિલીના પોસ્ટ્સના મુકાબલે ન્યૂઝને ઓછી પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દીધું છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...