તમે ક્યારેય એક પાઈપમાં ઘર બનાવીને રહેવાનું વિચાર્યું છે? મોટા ભાગનાનો જવાબ ‘ના’ હશે. હોંગકોંગમાં એક વ્યક્તિએ પાઈપની અંદર એક આલીશાન ઘર તૈયાર કર્યું છે.

હોંગકોંગના આર્કિટેક્ટ જેમ્સ લોએ ઓપાર્ડ ટ્યૂબ હાઉજિન્ગના નામ પરથી પાઈપની અંદર નાનું પણ બધી સુવિધાઓ વાળું એક અપાર્ટમેંટ તૈયાર કર્યુ છે. જેમ્સે 100 સ્કેવયર ફૂટ (૯.૩)ના ડ્રેનેજ પાઈપની અંદર આ અપાર્ટમેન્ટ તૈયાર કર્યુ છે. આ ઘર હોંગકોંગના પ્રસિદ્ધ ક્યૂબિકલ હોમ કરતા પણ નાનું છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...