દીપિકા હોલીવૂડ કલાકાર વિન ડીઝલ સાથે એક્શન કરતી જોવા મળશે. પરંતુ હવે જે ટ્રેલર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે તે જોઇને દીપિકાના ફેન્સ ખુશ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાની આ ફિલ્મ ૧૭ જાન્યુઆરી ૨૦૧૭મા રીલીઝ થશે.