તેમ છતાં કેટલાક અધિકારીઓએ આ પરિપત્રને ગણકાર્યો ન હતો અને હજી સુધી આ માહિતી સરકારને મોકલી ન હતી. તો બીજી તરફ, માર્ચના અંત સુધીમાં ફરીથી મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું, તેમ છતાં વિવિધ વિભાગના 1000 જેટલા કર્મચારીઓએ તેને ગણકાર્યો ન હતો. તેથી આ બાબતની ગંભીરતા લઈને જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે 1000 જેટલા કર્મચારીઓનો એપ્રિલ મહિનાનો પગાર રોકી દીધો છે.

3 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...