આ બે ક્લાસના અધિકારીઓ સામાન્ય લોકો કે કંપનીઓ પાસેથી ગિફ્ટ પણ લઈ શક્તા નથી. અને જો કોઈ ગિફ્ટ આપે તો તે માટે નક્કી કરાયેલા વિભાગની પરમિશન લેવાની હોય છે. આ તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે જાણવા માટે તમામ કર્મચારીઓને તેમની મિલકતની માહિતી માંગતો પરિપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સરકાર દ્વારા પરિપત્ર મોકલીને જાન્યુઆરી સુધી કર્મચારીઓને પોતાની મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું.

2 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...