એમ્સના પરિણામ જાહેર થતા સુરતના વિદ્યાર્થીએ ફરીવાર ડંકો વગાડ્યો છે. સુરતના તનુજ પ્રેસવાળાએ રાજ્યકક્ષાએ પ્રથમ અને દેશમાં 32 ક્રમાક હાંસલ કર્યો છે. તનુજ સુરતના અડાલજ વિસ્તારમાં રહે છે. પરીક્ષામાં તેણે 99.99 અંક મેળવીને દેશભરમાં 32મો ક્રમાક મેળવ્યો છે. અનુજના ઝળહળતા પરિણામથી તેના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે.