એકટ્રેસ સુરવીન ચાવલા તેમના લગ્નનો ખુલાસો કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સુરવીને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પતિ તેમની કારકિર્દીને લઇને ખૂબ જ સપોર્ટિવ છે. સુરવીને કહ્યું કે જો હું સ્ક્રીન પર મારા-કો સ્ટારને કિસ કરૂ અથવા ન્યૂડ થઇ જાવ તો મારા પતિ કંઇ કહેશે નહીં.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...