અર્જુન રામપાલ અને તેની પત્ની મેહરે 20 વર્ષના લગ્નજીવન બાદ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી બંને વચ્ચે સંબંધોમાં અણબનાવના સમાચાર આવી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે વચ્ચે આવેલી સમસ્યાઓ માટે રિતીક રોશનની એક્સ વાઈફસ સુઝૈન ખાનને માનવામાં આવે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, તેમના સંબંધોમાં આવેલ કડવાશને કારણે અર્જુન કપૂર પોતાનું ઘર છોડીને ગયો હતો.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...