ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવલાં નોરતામાં બીજી રાત્રીએ આંખે પાટા બાંધીને તેમજ બેડા પર ઉભા રહી તલવાર રાસ રમ્યા હતા.

શૌર્યતાથી ભરપૂર એવા તલવાર રાસ નિહાળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ક્ષત્રિય કન્યાઓએ લીધેલા તલવાર રાસને જોઈ સૌ કોઇ દંગ રહી ગયા હતા.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...