પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોનીએ વધુ એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સની લિયોનીની આ તસવીરો જબરજસ્ત વાઈરલ થઈ છે. હવે તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે લોન્જરીમાં જોવા મળી હતી.

સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તેની અદાઓ જબરજસ્ત ગ્લેમરસ લાગી રહી હતી અને હોટ લાગી રહી છે. સની લિયોનીએ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ચાહકોએ લાઈક અને કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...