ભારતમાં ધીમે ધીમે સેક્સને લઈને વિચારો બદલાઈ રહ્યા છે, લોકો હવે ખુલીને સેક્સ વિશે વાત કરતા થઈ રહ્યા છે. એક રિપોર્ટ પરથી મેળવવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં ઓનલાઈન સેક્સ ટોય્ઝનું વેચાણ વધી રહ્યું છે.

સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સનું વેચાણ કરનાર વેબસાઈટ ‘ThatsPersonal’ મુજબ 80,000 ઓર્ડરમાંથી 62% ઓર્ડર પુરુષોના તથા 38% ઓર્ડર મહિલાના હતા. આ 38% મહિલાઓમાંથી સૌથી વધુ મહિલાઓ પંજાબની હતી જેમણે સેક્સ ટોય્ઝ ઓર્ડર કર્યા હતા. આમ, કહી શકાય કે દેશભરની મહિલાઓમાંથી પંજાબની મહિલાઓ સૌથી વધારે સેક્સ ટોય્ઝ ઓર્ડર કરે છે.

[ajax_load_more]