કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ફિલ્મ ‘બાર-બાર દેખો’ નું નવું સોંગ લોન્ચ થયું છે. આ ફિલ્મના ટ્રેલર પહેલા જ નવું સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોંગનું નવું લૂક અને ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા. આ સોંગનો ક્રેઝ લોકોમાં પહેલાથી જ હતો અને લોકો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.