બોલિવૂડ એક્ટેસ સોનમ કપૂરે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8મી મેએ માસી કવિતા સિંહના ઘરે પંજાબી વિધિથી લગ્ન કર્યા હતા. તે જ રાત્રે હોટલ લીલામાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.

આ રિસેપ્શનમાં બોલિવૂડ અને રાજકીય જગતની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. સોનમ કપૂર ચણિયા-ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી. જ્યારે આનંદ આહુજાએ રાઘવેન્દ્ર રાઠોડએ ડિઝાઈન કરેલા કપડાં પહેર્યા હતા.

1 / 26
સંપૂર્ણ લેખ વાંચવા માટે...