સોનમ કપૂર અને તેના બે વર્ષ જૂના બૉયફ્રેન્ડ આનંદ અહૂજાનાં લગ્નની વાતો સાંભળવા મળી રહી છે. ૩૨ વર્ષીય અભિનેત્રી જિનીવામાં ૧૧ અને ૧૨ મેનાં રોજ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે.

સોનમ કપૂરની વેડિંગ પ્લાન કરનારી ટીમનાં એક સૂત્રએ જણાવ્યું છે કે, ’લગ્ન માટેની તારીખ અને વેન્યૂ નક્કી થઈ ગયો છે. હવે પૂરા પરિવાર અને સગા સબંધીઓ માટે ફ્લાઈટ બૂક કરવામાં આવી રહી છે. સોનમનાં પિતા અનિલ કપૂર પર્સનલી ફોન કરી કરીને લોકોને આમંત્રણ આપી રહ્યાં છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...