રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જે મોબાઇલ એપ્લિકેશનને ભાજપ અને મોદીએ લોંચ કરી છે તેના યુઝર્સના ડેટા જાણી જોઇને લીક કરી દેવામાં આવ્યા છે. જેને પગલે આ એપ્લિકેશન જે પણ લોકો યુઝ કરી રહ્યા છે તેમની અંગત માહિતી ખતરામાં છે.

રાહુલ ગાંધીના આરોપોને જવાબ આપતા ભાજપના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીજી છોટા ભીમ પણ જાણે છે કે એપ પર સામાન્ય રીતે માંગવામાં આવેલી અનુમતીનો મતલબ જાસુસી નથી હોતુ. સાથે સ્મૃતિએ દાવો કર્યો હતો કે નમો એપ્લિકેશનને કારણે જ રાહુલને એનસીસીની જાણકારી તો મળી રહે છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...