સિંગાપોરના એક વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ફક્ત 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું. રેકોર્ડ બનાવવાના ચક્કરમાં તે વ્યક્તિએ ફક્ત 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું.

બાદમાં તેની તબિયત ખરાબ લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ યુવક હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. તે ક્યાં સુધી સારો થશે તે વિશે ડોક્ટરો કાંઇ કહેવા તૈયાર નથી. તેમના મતે યુવકે અતિશય શ્રમ કરી નાખ્યો છે તેથી કાંઇ કહેવું મુશ્કેલ છે.

ચેકગણ રાજ્યની રાજધાની પ્રાગના એક વૈશ્યાલયે દર વર્ષની જેમ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં પુરુષોને વધુમાં વધુ મહિલાઓ સાથે સેક્સ કરીને છેલ્લા વર્લ્ડ રેકોર્ડને તોડવાનો છે.

સિંગાપોરમાં રહેતા એક 34 વર્ષના વ્યક્તિએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. આ વ્યક્તિએ 24 કલાકમાં 57 અલગ અલગ મહિલાઓ સાથે સેક્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિંગાપોરના વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ 24 કલાકમાં 55 મહિલાઓ સાથે સેક્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ હતો.