જો તમે સિંગલ છો અનો કોઇ યુવતી તમને ભાવ નથી આપતી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે ગર્લફ્રેન્ડ ભાડેથી મળી રહી છે. બસ આ માટે તમારે તમારું ખીસ્સુ ઢીલુ કરવું પડશે અને એક શરત માનવાની રહેશે. આ શરત છે કે આપ યુવતીને જરાં પણ ટચ નહીં કરી શકો.

દક્ષિણ ચીનનાં શહેર હુઆનનાં એક શોપિંગ સેન્ટરમાં 15 યુવતીઓ ભાડેથી મળે છે. વાઇટેલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સનાં એન્ટ્રેન્સ પર જ આપને કેટલીક યુવતીઓ ઉભેલી મળશે. જેમાંથી આપને પસંદ આવે તેને તમે ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરી શકો છો.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...