શમા સિકંદર તેની વેબ સીરિઝ માયા અને શોર્ટ ફિલ્મ ‘સેક્સોહોલિક’થી ચર્ચાનો વિષય બનેલી શમા સિકંદર ફરીથી ચર્ચામાં છે. સેક્સી શમાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી અત્યંત હોટ તસવીરો વાઈરલ થઈ રહી છે.

This is your moment. Own it!

#beyou #happyweekend #ownit #daretobeyou

શમા સિકંદર અગાઉ ટીવી સીરિયલ ‘યે હૈ લાઈફ’માં જોવા મળી હતી. જો કે તેમાં શમાનું પાત્ર સાદગીભર્યું હતુ. પરંતુ પોતાની શોર્ટ ફિલ્મથી તેણે પોતાના હોટ અવતારને લોકો સમક્ષ રજૂ કરી ખળભળાટ મચાવી દીધો હતો.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...