યુવતીને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી છે. સગીરાને આરોપી અને તેની પત્નીએ ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. યુવતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પીડિતાના જણાવા અનુસાર ‘જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે આરોપી રાહુલ પરમાર તેના ઘરે આવીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતે પીડિતાએ જ્યારે તેના પરિવારજનોને જાણ કરી, ત્યારે તેના પરિવારે પણ તેની પવિત્રતા પર સવાલ ઉઠાવ્યા. જ્યારે આ મામલે આરોપીની પત્ની સુમનને જાણ કરવામાં આવી ત્યારે તેણે પણ આ સગીરા પર જ આરોપ લગાવ્યા હતા.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...