ટીવી અને બોલિવૂડની અભિનેત્રીઓમાં બોલ્ડ ફોટા શેર કરવાની હરિફાઈ લાગી હોય તેમ જણાય રહ્યુ છે. એક પછી એક ટીવી સ્ટાર બોલ્ડ ફોટા શેર કરી અને ચર્ચાનો વિષય બની રહી છે.

આ યાદીમાં હવે સારા ખાનનું નામ પણ જોડાઈ ગયુ છે. અભિનેત્રી સારા ખાને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર બિકિની અવતારનો ફોટો શેર કર્યો હતો.

 

અભિનેત્રી હાલ વિદેશમાં વેકેશન માણી રહી છે. તેણે પોતાના બેડરૂમનો બ્રેકફાસ્ટ સમયનો ફોટો શેર કર્યો છે. આ ફોટો સવારે તેણે પોતાના પેજ પર શેર કર્યો છે.