હરિયાણાની ડાંસ સેંન્સેશન સપના ચૌધરીનાં ભાઇનાં લગ્નનાં અવસર પર ઘણા બિગ બૉસ કંટેસ્ટંટ પહોંચ્યા હતા. આ લગ્નનાં ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

સપનાનાં ઘરે પહોંચેલી અર્શી ખાને સપના ચૌધરી સાથેનો ડાન્સ કરતો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં અર્શી ખાન અને સપના ચૌધરી રશ્ક-એ-કમર ગીત પર ડાન્સ કરી રહ્યા છે.

અર્શી ખાને આ વિડીયોનાં કેપ્શનમાં લખ્યું છે, ‘લવ યૂ સપના ચૌધરી, તારા પરિવાર સાથે એક શાનદાર રાત.’ અર્શી અને સપનાની દોસ્તી અને આ ફન વિડીયોએ તેમના ફેન્સને પણ ચોંકાવી દીધા હતા, કારણ કે બંને વચ્ચે ‘બિગ બોસ’ શૉમાં ઘણી ગરમા-ગરમી પણ જોવા મળી હતી.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...