દેશની સૌથી વધુ લોકપ્રિય ટીવી સીરિયલો રામાયણ અને મહાભારત બનાવનાર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી કપૂર તેના હોટ અવતાર દ્વારા ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. સાક્ષીના હોટ ઇન્સ્ટાગ્રામ ફોટો જોઈને તમે પૂનમ પાંડેને પણ ભૂલી જશો.

સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ અવતાર માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. તે હાલ ફક્ત 19 વર્ષની જ છે. સાક્ષી સિંગિંગ પણ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર તે ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સના સવાલોના જવાબ પણ આપે છે.

1 / 9
સંપૂર્ણ લેખ વાંચવા માટે...