સૈફ અલી ખાન હાલ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં છે. સૈફે આ વેબ સિરિઝમાં એક પોલીસ કર્મચારીની ભુમિકા કરી છે. પરંતુ હાલ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હન્ટરને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેતા અલગ જ અવતારમાં જોવા મળશે.એક જાણકારી આપતા ખુદ સેૈફે સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ ફિલ્મમાં એક નાગા સાધુની ભુમિકા નિભાવશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...