દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થતો જાય છે, દરેક મધ્યમ, ગરીબ વર્ગને ઓછી આવકમાં ઘર કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. ઉનાળો શરૂ થતાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે, તો આ બાજુ રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાએ સમયથી રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી, જેના પર આખરે નિર્ણય લઈ મિનિમમ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રિક્ષાના લઘુત્તમ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...