બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ઘણા પ્રસંગે બંને સાથે જોવામાં આવ્યા છે. રણબીર અને આલિયાને લઈને દરરોજ કોઈને કોઈ નવી વાત સાંભળવા મળતી રહે છે.

કેટલાક રિપોર્ટ મુજબ, રણબીરે એક મેગેઝીને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયા સાથે પોતાની રિલેશનશિપને લઈને ઘણી ખૂલીને વાત કરી હતી. આલિયા સાથે પોતાના નવા રોમેન્ટિક સંબંધોને રણબીર હજુ થોડો સમય આપવા માગે છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...