https://youtu.be/OHI8NWfSEBI

એક્ટ્રેસ રાધિકા આપ્ટે એક વાર ફરી તેના ન્યૂડ વીડિયોને લઇને ચર્ચામાં આવી છે. રાધિકા આપ્ટેનો એક ન્યૂડ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો તેની આવનાર ફિલ્મ ‘પૉર્ચેડ’નો માનવામાં આવી રહ્યો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં રાધિકા તેના કૉ-સ્ટાર સાથે અંતરંગ સીન માણતી નજરે આવે છે.