મેઘના ગુલઝારની ફિલ્મ ‘રાઝી’ મોટા પડદે ધમાલ મચાવી રહી છે. રિલીઝ થયાના બે અઠવાડિયા પછી પણ આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘રાઝી’ પોતાની દમદાર સ્ટોરી, કાસ્ટ અને ઉત્તમ મ્યૂઝિકના કારણે દર્શકો વચ્ચેને રાજી કરવામાં સફળ રહી છે.

રિલીઝ પછી ફિલ્મનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. આ ફિલ્મે 7.53 કરોડ રૂપિયાની સાથે જોરદાર ઓપનિંગ કર્યું હતું. આ ઓપનિંગ સાથે જ 2018માં ધમાકેદાર ઓપનિંગ કરનાર પાંચમી ફિલ્મ બની હતી. બીજા અઠવાડિયાના પહેલા દિવસમાં આ ફિલ્મે 4.75 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...