ગુજરાત રાજ્યના 13 ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને લાંબા સમયની રાહ જોયા બાદ સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા છે. તેમાં પણ પ્રમોશન સાથે તેમની ટ્રાન્સફર આપવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહ વિભાગે 6 ડીએસપીને સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે બઢતી આપવામાં આવી છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...