એક સુંદર યુવતીની ગાડી કોઈ કારણસર ખરાબ થઇ જાય છે અને તે રસ્તા પર ઉભી રહીને લિફ્ટ માંગવા લાગે છે.

તેને આ હાલતમાં જોઇને ઘણા લોકો તેને મદદ કરવા માટે ઉભા પણ રહે છે જો કે બાદમાં તે યુવતીની વાત સાંભળીને બધા જ લોકો પોતાના કારની સ્પીડ વધારીને ભાગે છે, જોઈ લો એવું તો શું કહ્યું યુવતીએ કે કોઈ તેને લિફ્ટ આપવા રાજી જ નથી થતું.