નવ દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર કેન્દ્ર સરકાર જબરજસ્ત ભીંસમાં આવી છે. જે પછી વિરોધી પક્ષ તરફથી પણ કેન્દ્ર સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે.

જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર ટ્વિટ કરી હુમલો બોલ્યો છે. તેમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં લખ્યું કે, સરકાર જો ઇચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમતમાં રૂ. 25 જેટલો ઘટાડો થઈ શકે છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...