તમિલ સીરિયલ્સમાં પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી સંગીતા બાલનની ચેન્નાઈ પોલીસે સેક્સ રેકેટમાં સંડોવાયેલી હોવાના કારણે તેની ધરપકડ કરી છે. શો ‘વાની રાણી’માં પોતાની ભૂમિકાને લઈને સંગીતા ઈન્ડરસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખાણ બનાવી ચૂકી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ચેન્નાઈના એક ખાનગી રિસોર્ટમાંથી પોલીસે તેમણે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરી છે. માત્ર સંગીતા જ નહીં તેની સાથે અન્ય અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા છે. પોલીસે રેડ દરમિયાન સંગીતા સહિત એક વ્યક્તિ અને ઘણી અભિનેત્રીઓની ધરપકડ કરી છે. 

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...