પૂનમ પાંડે તેની સોશિયલ મીડિયા પરની પોસ્ટના કારણે હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર એવી તસવીરો પોસ્ટ કરતી હોય છે જેના કારણે તેની આંકરી ટીકા થાય છે.

A Pic for today..

પૂનમે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ તસવીર શેર કરી છે. આ ફોટોમાં તે ટોપલેસ છે અને અરિસામાં સેલ્ફી પાડી રહી છે. આ તસવીરો પોસ્ટ થતાંની સાથે જ વાઈરલ થઈ છે. આ ઉપરાંત પૂનમની આ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરી અને તેની ટીકા પણ કરી છે.

1 / 9
સંપૂર્ણ લેખ વાંચવા માટે...