બાબા રામદેવે હવે ટેલીકૉમ સેક્ટરમાં એન્ટ્રી કરી દીધી છે. રવિવારે એક ઈવેન્ટમાં બાબા રામદેવે એક સિમ કાર્ડ લૉંચ કર્યું હતું. આ સિમકાર્ડને બાબાએ ‘સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ નામ આપવામાં આવ્યું છે, જેણે પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલ) મળીને લૉંચ કર્યું છે.

જો કે આ સીમકાર્ડ અત્યારે માત્ર પતંજલિના કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. તેમાં 144 રૂપિયાનું રિચાર્જ કરાવ્યા બાદ 2જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સુવિદ્યા મળશે. સાથે આ સીમ મારફતે પતંજલિ પ્રોડક્ટ્સ પર 10ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...