ફિલ્મ પદ્માવતીની રિલીઝને અટકાવવા માટે ચાલી રહેલા વિવાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે આ ફિલ્મનું બીજું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં પદ્માવતી અને રાજા રતન રાવલના પ્રેમ સંબંધને દર્શાવાયો છે. ફિલ્મ એક રોમેન્ટિક ટ્રેક છે.

‘એક દિલ એક જાન’ ગીતમાં શિવમ પાઠકે કંઠ આપ્યો છે અને સંગીત સંજય લીલા ભણસાલીનું છે. ગીતના શબ્દો એ એમ તુરાઝના છે.