પોલીસના કોન્સ્ટેબલ કક્ષાના ૧૦ તપાસનીશ કર્મચારીને રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલાએ મામૂલી દંડથી લઇ બેઝિક પગાર સુધીના આશરે ૧૭ લાખથી વધુનો દંડ ભરવા માટે શો કોઝ નોટિસ ફટકારતા લાલિયાવાડી માટે પંકાયેલા પોલીસ કોન્સ્ટેબલોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો છે.

ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસબેડામાં ફરજ બજાવતા કેટલાક કોન્સ્ટેબલો દ્વારા તપાસમાં નિષ્કાળજી લેવાઇ હોવાની ઘટના સામે આવતા હાલ મે દસેક જેટલા કોન્સ્ટેબલ કક્ષાના તપાસનીશ કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારી છે. ૧૦ દિવસમાં જવાબ રજૂ કરવા દરેકને જણાવાયું છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...