બોલીવૂડ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રી નેહા ધૂપિયાએ બેબી બંપ સાથેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં નેહાનો બેબીબંપ દેખાઈ રહ્યો છે. આ પહેલા પણ નેહા પ્રેગ્નેટ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે રીતે નેહા ધૂપિયા પ્રેગ્નેટ હોવાના ન્યૂઝ સામે આવ્યા તે રીતે અભિનેત્રીએ 10 મેના પોતાના લગ્નની તસવીરો શેર કરી ફેન્સને ચોંકાવી દિધા હતા.

1 / 8
સંપૂર્ણ લેખ વાંચવા માટે...