કદરતની લીલા પણ વિચિત્ર છે. વ્યક્તિને ક્યારે ક્યા શું આપવું તે માત્ર તે જ જાણે છે. આજે હું તમને એક એવી છોકરી વિશે વાત કરીશ જે વિશે તમે સાંભળી હેરાન થઈ જશો. 17 વર્ષની એક રશિયન છોકરી છે તેની વિશેષતા એ છે કે તેની આંખોમાં એક્સ-રે વિઝન છે.

આ તેમની આંખોથી શરીરની અંદર જોઇ શકે છે અને બિમારીઓને ઓળખી શકે છે. રસિયન છોકરી નતાશા ડેમકીના, અત્યાર સુધી લંડન, ન્યૂ યોર્ક અને જાપાનના ડોકટરો અને વૈજ્ઞાનિકોની સામે તેમની આાંખોની કમાલને રજૂ કરી ચુકી છે. અને આ ત્રણેય જગ્યાએ તેમના આ અદ્ભૂત ગુણોને સંમતિ મળી છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...