મૌની રૉયની પહેલી બોલીવુડ ફિલ્મ ગોલ્ડ બૉક્સ ઑફિસ પર સક્સેસફુલ રહી છે. મૂવીએ અત્યારસુધીમાં 85 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ગોલ્ડને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલ મૌની ફિલ્મની સક્સેસ એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ મૌની રોય એ તાજેતરમાં એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં તે બ્લેક કલરના ડ્રેસમાં નજર આવી હતી.

મૌની રોયના આ ફોટોશૂટના ફોટોઝ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ટેલીવિઝનથી મોટા પડદા સુધીનું સફર નક્કી કરનાર એક્ટ્રેસ મૌની રોયની ડેબ્યુ ફિલ્મ ‘ગોલ્ડ’ ૧૫ ઓગષ્ટે રિલીઝ થઇ ગઈ છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મ જબરદસ્ત પરફોર્મ કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર મૌની રોયની અપોઝીટ નજર આવશે. ફિલ્મમાં મૌની રોય એક બંગાળી મહિલાના રોલમાં છે. મૌની રોય રીયલ લાઈફમાં પણ વધારે બોલ્ડ છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...