મોબાઈલ નિર્માતા કંપની મોટોરોલાએ ભારતમાં જી6 અને જી6 પ્લે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Moto G6ના 3જીબી રેમ/32 જીબી વૉરિયન્ટની કિંમત 13,999 રૂપિયા અને 4જીબી રેમ/64 જીબી સ્ટોરેજ 15,999 રૂપિયામાં મળશે. જ્યારે Moto G6 Playની કિંમત 11,999 રૂપિયા છે.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...