મારૂતિ સુઝુકીએ નવા લુક અને ઓટોમેટિક ગિયર શિફ્ટ (એજીએસ) સાથે વિટારા બ્રેઝાનું નવું મોડેલ લોન્ચ કર્યું છે. નવા વિટારા બ્રેઝામાં એક્સટીરિઅર અને આંતરિક ફિચર્સને નવો લુક આપવામાં આવ્યો છે. સાથે સાથે, આ કોમ્પેક્ટ એસયુવીમાં નવા એલોય વ્હીલ્સ, ગ્લાસી બ્લેક ફિનિશ આપી છે.

વિટારા બ્રેઝામાં એએમટી (લાંબા સમયથી એએમટી (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન) ની રાહ હતી. અને હવે તે VDi, ZDi, ZDi +, ZDi + ડ્યુઅલ ટોન આ ચાર વેરિઅન્ટસમાં ઉપલબ્ધ થશે. સાથે સાથે આ મોડેલમાં એક નવું કલર ઑપ્શન પણ રજૂ કર્યું છે. નવી વિટારા બ્રેઝામાં બે એરબેગ, રીવર્સ પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) અને હાઈ સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ છે.

1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...