સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય એવી અભિનેત્રી મલાઇકા અરોરાએ GQ મેગેઝિનની આગામી એડિશનના કવર પેજ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ ફોટોશૂટની કેટલીક તસવીરો અભિનેત્રીએ સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. આ તસવીરોને લાખોની સંખ્યામાં પસંદ કરવામાં આવી હતી.
1 / 5
સંપૂર્ણ લેખ વાંચવા માટે...