મલાઈકાને લોસ એન્જેલસ ફરવાનું બહુ જ પસંદ છે. કેમ કે, આ શહેરમાં તેને હંમેશા કંઈને કંઈ નવું મળી જાય છે. મલાઈકાએ આ ટુર અંગે કહ્યું કે, મેં પહેલા પણ અનેકવાર લોસ એન્જેલસ જઈ ચૂકી છું. પરંતુ તેને મારું ધ્યાન આકર્ષિત કરવાનું બંધ નથી કર્યું.

અહીં મેળવવા માટે દર વખતે કંઈક નવું હોય છે. મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઢગલાબંધ પોસ્ટ કરી રહી છે. એટલું જ નહિ, તે દરેક જગ્યા સાથે નવી ફીલિંગ્સ પણ શેર કરી રહી છે.

1 / 14
સંપૂર્ણ લેખ વાંચવા માટે...